$200\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $24\, cal\, g^{-1}$ છે. જો $I_2(s)$ અને $I_2(vap)$ ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે $0.055$ અને $0.031\, cal\, g^{-1}K^{-1}$ હોય તો $250\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $cal\, g^{-1}$ માં ગણો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માછલી એક પાણી સંગ્રહ $(water\,body)$માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન $36\,g$ છે. જ્યારે તેને $100^{0}C$ ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા $.....\,kJ\,mol ^{-1}$ માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : $373\,K$ અને $1\,bar$ પર પાણી માટે $\Delta_{ vap } H ^{\ominus}$ બાષ્પ $=41.1\,kJ\,mol ; R=8.31\,J$
જ્યારે $2$ મોલ $C_2H_6$ સંપૂર્ણ પણે સળગી $3129\, kJ$ ઉષ્મા છૂટી પાડે છે. તો $C_2H_6$ ની નિર્માણ ઉષ્મા .....$J$ થશે. $CO_2$ અને $H_2O$ ની $\Delta \,Hf$ અનુક્રમે $-395$ અને $-286 \,kJ$ છે.
$CO_2$$_{(g)}$, $H_2O_{(g)}$ અને $C_2H_4$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-393.7, -241.8, 52.3\, kJ$ પ્રતિ મોલ છે. તો $298\, K$ અને $1$ વાતા દબાણે $CO_2$, અને $H_2O$ ના નિર્માણ માટે ઈથીલીનની દહન એન્થાલ્પી કેટલા .....$JK ^{-1} \,mol ^{-1}$ થશે ?