Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 \mathrm{eV}$ ગતિઊર્જા ધરાવતો એક ઈલેકટ્રોન $3 \mu \mathrm{T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે લગાવવામાં આવે છે. ઇલેકટ્રોન ત જ માર્ગ ઉપર ગતિ ચાલુ રાખે તે માટે જરૂરી $E$નું મૂલ્ય. . . . . . $\mathrm{NC}^{-1}$ થશે. (ઇલેકટ્રોનનું દળ = $9 \times 10^{-31} \mathrm{~kg},$ ઈલેકટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે
$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીને $\sigma$ જેટલી સમાન પૃષ્ઠ ધનતા વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. $(\sigma>0)$ તક્તી તેના કેન્દ્રની સાપેક્ષે અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. તો તક્તીની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે?
$20\,\Omega $ અવરોધ ધરાવતા અને બન્ને બાજુ $30$ કાપા ધરાવતા એક ગેલ્વેનોમીટરનો દક્ષતાંક $0.005$ એમ્પિયર/કાપા છે. તેને $15\,V$ સુધીના વોલ્ટમીટર તરીકે વાપરી શકાય તે માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ............ $\Omega$ છે.