$(i)$ $'a'$ જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને
$(ii)$ $'a'$ બાજુના ચોરસના આકારનાં પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે છે.
દરેકમાં ગૂંચળાની ચુંબકીય દ્વિ-ધુવી ચાકમાત્રા અનુક્રમે $.....$ થશે.
વિધાન $I$ : એમિટરની જેમ રેન્જ વધારે તેમ અવરોધ મોટો.
વિધાન $II$ : એમિટરની રેન્જ વધારવા માટે તેને સમાંતર વધારાનો શંટ જોડવો પડે.
[મુક્તાવકાશ માટે પારગમ્યતા $4 \pi \times 10^{-7}$ $SI$ એકમ લો]
વિધાન $- 2$ : સ્થિત ચુંબકીયક્ષેત્ર ગતિ કરતાં વિજભારિત કણ પર ચુંબકીયક્ષેત્રને લંબ દિશામાં બળ લગાવે છે.