$10, 20$ અને $40\;gm$ ના ત્રણ કોણો અનુક્રમે $10\hat i,\,\,10\hat j\,,\,10\hat k$ વેગથી ગતિ કરે છે. જો અમુક આંતરક્રિયાને કારણે પહેલો કણ સ્થિર સ્થિતિએ આવે છે અને બીજા કણનો વેગ $\left( {3\hat i\,\, + \,\,4\hat j} \right)$ જેટલો બને છે. આંતરક્રિયા પછી ત્રીજા કણનો વેગ કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લાકડાનું $5 \mathrm{~kg}$ દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે $25 \mathrm{~kg}$ દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયચળિયુ દબાય છે, અને ચોસ્લું અને નળાકાર બંને એકી સાથે $0.1 \mathrm{~ms}^{-2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ. . . . . . . . છે.
આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?
એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો સ્પ્રિંગકાંટા નું અવલોકન $60\, kg$ છે. જો તે માણસ પ્લેટફોર્મ પરથી બહાર તરફ કૂદે તો સ્પ્રિંગકાંટા નું અવલોકન ....
$1000\,kg$ દળ વાળી કાર $30\,m/s$ ની ઝડપે ગતિ કરે છે. કાર થોભવા માટે બ્રેક લગાવવામાં આવે છે. જો ગતિ અવરોધક બળ $5000\,N,$ હોય તો કાર $t\,s$ સમયમાં $d\,m$ અંતર કાપીને ઊભી રહે છે. તો....