Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા $R$ અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા $r$ લો. જો $r < < R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા $r$ નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા $\rho_{w}$ છે)
ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?
એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.