વિધાન : નાના ટીપાં મોટા ટીપાં કરતાં વધારે પ્રતિબળનો વિરોધ કરે.

કારણ : ટીપાની અંદરનું દબાણ તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય 

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
b
Smaller drops have larger excess pressure inside. The excess pressure is related to radius as follow \(p = \frac{4T}{r}\) That is why smaller droplets resist deforming forces.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $r$ ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા $\frac{{5r}}{4}$ થાય છે.વાતાવરનું દબાણ $10\,m$ પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... $m$ હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I$: જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ $0^{\circ}$ હોય શકે છે.

    વિધાન $II$ : ધન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    $10 \,cm$ ત્રિજ્યાના સાબુના પરપોટાને ફુલાવવામાં થયેલ કાર્ય ...........$J$. (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $0.03 \,N / m$ છે.)
    View Solution
  • 4
    પ્રવાહી ઘન પદાર્થને ભીંજવતું ન હોય,તો સંપર્કકોણ કેટલો હોય?
    View Solution
  • 5
    $r$ ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને $R$ ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ $T$ અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક $J$ હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છે
    View Solution
  • 6
    $r$ ત્રિજ્યાની કેપિલરીમાં $M$ દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો $2r$ ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?
    View Solution
  • 7
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $3\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ...... $cm$ થાય.
    View Solution
  • 8
    પ્રવાહીનું ગોળાકાર ટીપું $1000$ સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો $u _{ i }$ મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને $u_f$ પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો $\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)$. (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો $x$ નું મૂલ્ય $.........$ હશે.
    View Solution
  • 9
    $10\, cm× 6 \,cm$ ની ફ્રેમમાંથી $10 \,cm × 11\, cm$ ની ફેમ બનાવવા માટે કરવું પડતું કાર્ય $2 × 10^{-4}\, joule $ હોય તો પૃષ્ઠતાણ કેટલું થાય?
    View Solution
  • 10
    $4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . .  થશે.
    View Solution