$10 \,cm$ ની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ $5 \;\mu \,C$ વિદ્યુતભાર છે. પકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો.
  • A$9.2 \times 10^{6} \;V$
  • B$7.4 \times 10^{5} \;V$
  • C$4.2 \times 10^{5} \;V$
  • D$2.7 \times 10^{6} \;V$
Easy
Download our app for free and get startedPlay store
d
The given figure shows six equal amount of charges, \(q\), at the vertices of a regular hexagon.

Where, Charge, \(q=5\, \mu\, C=5 \times 10^{-6} \,C\)

Side of the hexagon, \(l= AB = BC = CD = DE = EF = FA =10 \,cm\)

Distance of each vertex from centre \(O , d =10\, cm\)

Electric potential at point \(O\)

\(V=\frac{1}{4 \pi \varepsilon_{0}} \cdot \frac{6 \times q}{d}\)

Where,

Where, \(\varepsilon_{0}=\) Permittivity of free space and \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9}\, Nm ^{2} \,C ^{-2}\)

\(\therefore V=\frac{9 \times 10^{9} \times 6 \times 5 \times 10^{-6}}{0.1}=2.7 \times 10^{6}\, V\)

Therefore, the potential at the centre of the hexagon is \(2.7 \times 10^{6} \;V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં કિરણ વડે દર્શાવેલ પથ પરથી $2\ \mu C$ નો વિદ્યુતભાર $B$ થી $C$ બિંદુએ પહોચે છે. તો થતું કાર્ય ........$J$ ગણો.
    View Solution
  • 2
    ત્રણ કેપેસીટર $C_1,\,C_2$ અને $C_3$ ને $V$ વોલ્ટની બેટરી સાથે લગાવેલ છે. જો $C_3$ કેપેસીટર બ્રેક ડાઉન થાય તો તંત્રના કુલ વિજભારમાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના  બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?
    View Solution
  • 4
    કેપેસીટરને $10\, \Omega$ ના અવરોધ દ્વારા $20\, {V}$ ની બેટરી સાથે જોડેલ છે. એવું જાણવા મળ્યું છે કે કેપેસિટર પરનો વોલ્ટેજ $1\, \mu {s}$ માં $2\, {V}$ જેટલો વધે છે. કેપેસીટર પરનો કેપેસીટન્સ ($\mu {F}$ માં) કેટલો હશે? આપેલ : $\ln \left(\frac{10}{9}\right)=0.105$
    View Solution
  • 5
    હવામાં એકબીજાથી $1\, m$ અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિર્જા ...... (દરેક વિદ્યુતભારનું મૂલ્ય $2\mu C$ છે)
    View Solution
  • 6
    જો $V$ એ આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન હોય તો તે બિંદુ આગળ $x$ દિશામાં વિદ્યુત ક્ષેત્ર $E_x$ ….
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન ખરું છે?
    View Solution
  • 8
    સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $200 \Omega \, {m} $ અવરોધકતા ધરાવતો પદાર્થ ભરેલો છે.કેપેસીટરના કેપેસીટન્સનું મુલ્ય $2\, {pF}$ છે. જો કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $40 \,{V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો, કેપેસીટરમાંથી લીકેજ થતો પ્રવાહ કેટલો હશે?

    (પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $50$ છે)

    View Solution
  • 9
    $+ 1\,\mu C$ જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર $(0, 0, 0) $ પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર $(4, 0, 0)$ આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
    View Solution
  • 10
    બિંદુ $D$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલુ થાય?
    View Solution