Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\ \mu F$ ના કેપેસીટરને $80\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે જ્યારે $6\ \mu F$ કેપેસીટરને $30\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે જ્યારે તેમને જોડવામાં આવે તો $4\ \mu F$ કેપેસીટર દ્વારા ગુમાવાતી ઉર્જા .....$mJ$
બે સમાન કેપેસિટરને શ્રેણીમાં જોડીને $100\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે.તેમાંથી બીજા કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક અચળાંક $4$ ભરવાથી કેપેસિટરના વોલ્ટેજ કેટલા થાય?
એક $16 \Omega$ ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે $1 \Omega$ અંતરિક અવરોધવાળી $9 V$ ની બેટરીન જોડવામાં આવે છે. જો $4 \mu F$ નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા $\frac{x}{2} \mu J$ થાય છે. જ્યાં $x=$_________.
$2\,\mu\,F$ સંધારકતા ધરાવતું સંધારક $0$ થી $5\,C$ સુધી સતત રીતે વિદ્યુતભારિત થાય છે. તેની પ્લેટોને સમાંતર સ્થિતિમાનના તફાવતનો સંઘારક પરના વિદ્યુતભારના સંદર્ભમાં ફેફેરાર નીચેનાંમાંથી આલેખ સાચી રીતે દર્શાવશે.