Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ અને $Y$ ના બનેલા સંયોજનમાં તેઓના દળ સમાન છે. જો $X$ અને $Y$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $30$ અને $20$ હોય, તો તે સંયોજનનુ અણુસૂત્ર ......... થશે. (તેનુ આવિય દળ $=120$)
ઝિંક સલ્ફેટ $22.65\%$ ઝિંકના સ્ફટીક તથા $43.9\%$ પાણી ધરાવે છે. જો તે સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે તો $20 \,g$ સ્ફટીક મેળવવા માટે કેટલા ............ ગ્રામ $Zn$ જરૂરી છે ?
એલ્યુમિનિયમના ટુકડાના પરિમાણ $3.0$, $4.0$, $5.0$ ઇંચ છે. તો આ ટુકડાનું (ગ્રામમાં) વજન કેટલું થાય ? તેની ઘનતા $2.7$ ગ્રામ/સે.મી$^3$, $1$ ઇંચ = $2.54$ સે.મી.
જ્યારે $10\,mL\,0.1\,M$ એસિડ $'A'$ ને $30\,mL\,0.05\,M$ બેઇઝ $M(OH)_2$ સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. એસિડ $'A'$ ની બેઝિકતા $\dots\dots$છે. $[M$ એ ધાતુ છે$]$