ઉપરોક્ત સમીકરણ બાષ્પઘનતાનાં સૂત્ર પરથી મેળવેલ છે.
\(\therefore\) બાષ્પઘનતા = અણુભાર \(/૨\)
\(\therefore\) અણુભાર \(= ૨ \times\) બાષ્પઘનતા ...\((i)\)
\(\therefore\) તુલ્યભાર = અણુભાર \(/\) સંયોજકતા ... \((ii)\)
\(\therefore\) અણુભાર = તુલ્યભાર \(\times\) સંયોજકતા ...\((iii)\)
સમીકરણ \( (i)\) અને \((ii)\) ને સરખાવતાં, તુલ્યભાર \(\times\) સંયોજકતા \(= ૨ \times\) બાષ્પઘનતા
સંયોજકતા \(= (2 \times\) બાષ્પઘનતા\()/ (\)તુલ્યભાર\()\)
અહીં તુલ્યભાર માત્ર જે તે તત્વનો જ ગણતરીમાં લીધેલો છે, પરંતુ આપણે કલોરાઈડ માટે તુલ્યભારમાં \(35.5\) ઉમેરવા પડે.
જેથી આ સમીકરણમાં થોડો ફેરફાર કરતાં , સંયોજકતા \(= (2 \times\) બાષ્પઘનતા\()/ (\)તુલ્યભાર \(+ 35.5)\)........\((iv)\)
સંયોજન કે તત્વની સંયોજકતા \( \, = \frac{{2 \times V.D}}{{E + 35.5}} = \frac{{2 \times 59.25}}{{4 + 35.5}} = \frac{{118.50}}{{39.50}} = 3\)