$10\, kg$ દળનો એક પદાર્થ $0.3 \,m$ લંબાઇના તારને છેડે બાંઘવામાં આવે છે.તારનું બ્રેકિંગ પ્રતિબળ $4.8 \times {10^7}\,N/{m^2}$ અને આડછેદનું ક્ષેત્રફળ ${10^{ - 6}}{m^2}$ હોય તો તેને સમક્ષિતિજ સમતલમા ......... $rad/sec$ મહતમ કોણીય વેગથી ભ્રમણ કરાવતા તાર તૂટે નહિ ?
Download our app for free and get started