Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$v$ અને $\frac{v}{2}$ જેટલી આવૃત્તિ ધરાવતા બે એકરંગી પ્રકાશ એક ફોટોઈલેકટ્રીક ધાતુ ઉપર આપાત કરવામાં આવે છે, ત્યારે સ્ટોપિંગ વિભવ અનુક્રમે $\frac{ V _{ s }}{2}$ અને $V _{ s }$ મળે છે. ધાતુ માટ થ્રેશોલ્ડ (સીમાંત) આવૃત્તિ$.......$હશે.
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
ડેવિસન ગ્રેમરના પ્રયોગમાં સ્ફટિકના પૃષ્ઠ પર લંબ રીતે $60\ eV$ ઊર્જાનું ઈલેક્ટ્રોન પુંજ આપાત થાય જો આપાત પુંજની દિશાના $600$ ના ખૂણે મહત્તમ તીવ્રતા મળે તો સ્ફટિકના લેટાઈસ સમતલ માં આંતર પરમાણ્વિય અંતર કેટલા ................. $\mathop {\rm{A}}\limits^o $ હશે?