Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સાદું લોલક લાકડાનાં $50 \,g$ દળ ધરાવતા દોલક અને $2 \,m$ લંબાઈનું બનેલું છે. $75 \,g$ દળ ધરાવતી બુલેટ (ગોળી) ને $v$ જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી $\frac{v}{3}$ જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો $v$ નું મૂલ્ય ............ $ms ^{-1}$ થશે. ( $g =10 \,m / s ^{2}$ લો.)
$100\; g$ દળનો એક કણ શિરોલંબ દિશામાં ઉપર તરફ $5\;m/s$ નાં વગેથી ફેકવામાં આવે છે. તો કણ જ્યારે ઉપર પહોંચે ત્યારે તે સમયમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?
બે સમાન લાદીના ઢેફાઓને બાજુ બાજુએથી બે લાંબી દોરી વડે લટકાવેલા છે. એક બાજુ દોરવામાં આવે છે કે જેથી તેનું ગુરૂત્વકેન્દ્ર $h $ શિરોલંબ અંતર વધે છે. તેને મુક્ત કરવામાં આવે છે અને ત્યારે તે બીજા એક સાથે અસ્થિતિસ્થાપક રીતે સંઘાત પામે છે. તો આ સંયોજનના ગુરૂત્વકેન્દ્રથી વધેલા શિરોલંબ અંતર કેટલું હશે ?
$1\; kg $ દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની $\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N$ અસર હેઠળ ગતિ કરે છે. જયાં $\hat i$ અને$\hat j$ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. $t$ સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?
$3\, meter$ લંબાઈ અને $3\, {kg}$ દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો $2\, meter$ જેટલો ભાગ ટેબલ પર છે. જો $k$ એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો ${k}$ નું મૂલ્ય કેટલું હશે? ($\left.g=10\, {m} / {s}^{2}\right)$
એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ (સ્થાન) પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ $1.\;5 m$ હોય, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે ? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની $5\%$ ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.
એક ગોળીનું વજન $10 \,g$ છે અને તે $300 \,m / s$ વેગ એક $5 \,kg$ બરફના બ્લોકને અથડાઈને અટકી જાય છે. બરફનો બ્લોક એક લીસી સપાટી પર છે. તો અથડામણ પછીને બ્લોકની ઝડપ .............. $cm / s$ છે.