Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે?
શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
$-10^{\circ} {C}$ થી $25^{\circ} {C}$ વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ $35\, {W}$ નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (${J} / {s}$) વહન કરશે?