$100 gm$ દળનો એક પદાર્થ $r $ ત્રિજ્યા વક્ર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન થતું કાર્ય કેટલું હશે ?
  • A$100 r J$
  • B$\frac{r}{{100}}\,J$
  • C$\frac{{100}}{r}\,J$
  • D
    શૂન્ય
Easy
Download our app for free and get startedPlay store
d
Work done \(W=F S \cos \theta\)

where \(\theta\) is the angle between \(F\) and \(S\).

If \(\theta=90^{\circ} \Longrightarrow W =0\)

Thus the work done by a force will be zero if the object moves in a direction perpendicular to the direction of applied force.

Displacement of the body revolving in a circular path is along the tangent whereas centripetal force acts radially inwards i.e they are perpendicular to each other.

Hence, work done in this case by the centripetal force is zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લીસા બરફની પાટ રાખેલા $M$ દળના પ્લેટ પર $m$ દળનો માણસ ઊભો છે. જો માણસ પ્લેટફોર્મની સાપેક્ષે $v$ ઝડપ સાથે પ્લેટફોર્મ પર ગતિ કરવાનું શરૂ કરે તો પ્લેટ ફોર્મ બરફની સાપેક્ષે કેટલા વેગથી પાછો ખસે છે?
    View Solution
  • 2
    $n$ સમાન ઘનાકાર ટુકડાઓ ની સેટ લીસ્સી સમક્ષિતિજ સપાટી પર રેખીય દિશામાં એકબીજાને સમાંતર રહે તેમ મૂકેલા છે. કોઈપણ બે નજીકના બ્લોકની સપાટીઓ વચ્ચે નું અંતર $L$ છે. એક છેડે રહેલા બ્લોક ને $t = 0$ સમયે $v$  ઝડપ થી તેની પછીના બ્લોક તરફ ગતિ કરવવામાં આવે છે. દરેક સંઘાત સંપૂર્ણ રીતે સ્થિતિસ્થાપક છે. તો.....
    View Solution
  • 3
    $32 m $ ઊંચાઇ પરથી દડાને મુકત કરવામાં આવે છે,જો રેસ્ટીટયુશન ગુણાંક $0.5 $ હોય,તો બીજી અથડામણ પછી દડો કેટલા .............. $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
    View Solution
  • 4
    આકૃતિમાં બતાવ્યા અનુસાર, અહી એક કણની સ્થિતિઉર્જા $U$ નો તેના ઉગમબિંદુથી સ્થાન $x$ વિદુદ્ધનો આલેખ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાયું છે. કણ એ
    View Solution
  • 5
    $M $ દળનો બ્લોક $ K$  બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર સાથે અથડાવાથી સ્પિંગ્રનું સંકોચન $ L$ થાય છે.તો બ્લોકનું અથડામણ પછીનું મહત્તમ વેગમાન કેટલું થાય?
    View Solution
  • 6
    $5\, kg$ ના બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે,તેના પર $25 \,N $ નું બળ દ્વારા $10 \,m$ ખસેડતાં બ્લોક ........ $J$ ગતિઉર્જા પ્રાપ્ત કરશે.
    View Solution
  • 7
    જયારે સ્પિંગ્રને $0.02\;m$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે. હવે, તેને $0.1\;m$ સુધી ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?
    View Solution
  • 8
    એક લીસી સપાટી પર $0.5\; kg$ દળનો બ્લોક $2 \;ms ^{-1}$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. તે બીજા એક $1 \;kg$ દળના પદાર્થ સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ બંને પદાર્થ એક સાથે ગતિ કરે છે. આ અથડામણ દરમિયાન ઉર્જાનો વ્યય ($J$ માં) કેટલો થશે ?
    View Solution
  • 9
    $L$ લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ $u$ છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય $\sqrt{x\left(u^{2}-g L\right)}$ થાય છે, તો $x$ નું મૂલ્ય ............ થશે.
    View Solution
  • 10
    દોરડા વડે બાંધેલ બ્લોક પર $4500 N $ નું બળ લગાડીને $2 m/sec$ ના વેગથી ગતિ કરાવવા માટે કેટલા પાવરની જરૂર પડે?
    View Solution