Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તત્વો $A$ અને $B , 0.15\, moles \,A _{2} B$ અને $AB _{3}$ પ્રકારના સંયોજનો બનાવે છે. જો $A _{2} B$ અને $AB _{3}$ બંને સમભારીય હોય, તો $B$ ના પરમાણ્વીય ભાર કરતા $A$ નો............ ગણો છે.
જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
$AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.