ક્ષમતા \(\,\eta \,\, = \,\,\) (આઉટપુટ પાવર / ઇનપુટ પાવર) \( \Rightarrow \) ઇનપુટ પાવર = (આઉટપુટ / \(\eta \) )
\(\,\, = \,\,\frac{{2000\,\, \times \,\,100}}{{50}}\,\, = \,\,\,4\,\,kW\)
$(A)$ ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.
$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.
$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
$(D)$ પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.