$(A)$ ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.
$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.
$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
$(D)$ પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ સંરક્ષી બળ | $(a)$ ઘર્ષણ બળ |
$(2)$ અસંરક્ષી બળ | $(b)$ ગુરુત્વાકર્ષણ બળ |
$(c)$ આંતરિક બળ |