Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત $304\,\mathring {A}$ હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત $........... \,\mathring {A}.$
જો $(n+1)^{\text {th }}$ બ્હોર ત્રિજ્યા અને $n^{\text {th }}$ બ્હોર ત્રિજ્યા વચ્ચેનું અંતર એ $(n-1)^{\text {th }}$ બ્હોર ત્રિજ્યા જેટલું છે તો $n$ શોધો.
$X-ray$ ટયુબના લક્ષય પર $\lambda$ દ-બ્રોગ્લી તરંગલંબાઇ તથા $m$ દ્રવ્યમાનનો ઇલેકટ્રોન અથડાય છે, ત્યારે ઉત્સર્જાતા $X-ray$ ની કટ્-ઓફ તરંગલંબાઇ $ (\lambda_0)$ કેટલી હશે?