Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પરમાણુ જુદા જુદા ઊર્જાસ્તરો નીચે દર્શાવ્યા છે. જ્યારે ઇલેકટ્રૉને $2E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે છે, ત્યારે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $\lambda$ છે, તો ઇલેકટ્રૉન $4E/3$ ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઈ શોધો.
${\lambda _x}$ અને ${\lambda _y}$ તરંગલંબાઈ ધરાવતા બે કણના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણથી કણ $P$ બને છે.જો $x$ અને $y$ વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય તો કણ $P$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?