\(\therefore \,\,R\,\, = \,\,\frac{{{V^2}}}{P}\,\, = \,\,\frac{{{{\left( {220} \right)}^2}}}{{100}}\,\, = \,\,\,400\Omega \)
અડધા ભાગનો અવરોધ \( = \frac{{400}}{2}\,\,\, = \,\,200\,\,\Omega \)
સમાંતરમાં જોડેલા ભાગોનો અવરોધ \( = \,\,\frac{{200}}{2}\,\, = \,\,100\,\,\Omega \)
પ્રતિ સેકન્ડે મુક્ત થતી ઊર્જા \( = \,\,P\,\, = \,\,\frac{{{V^2}}}{R}\,\, = \,\,\frac{{200\,\, \times \,\,200}}{{100}}\,\, = \,\,400\,\,W\)
[Fig. $(1)$ માં વોલ્ટેજનું વિતરણ અને Fig. $(2)$ માં પરિપથ દર્શાવેલ છે]