Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સિઝિયમ પૃષ્ઠ પર $557\ nm$ તરંગ લંબાઈનો પીળો પ્રકાશ આપાત થાય છે. જ્યારે કેથોડ એનોડ વોલ્ટેજ $0.25\ V$ કરતાં ઘટી જાય ત્યારે પરિપથમાં કોઈ ફોટો ઈલેક્ટ્રોનનું વહન થતું નથી. તો સિઝીયમની સપાટી પરથી ફોટો ઈલેક્ટ્રીક ની થ્રેસોલ્ડ તરંગલંબાઈ કેટલા ......... $nm$ છે?
ટંગસ્ટનનું વર્ક ફંક્શન $4.50\, eV$ છે. ટંગસ્ટનની સપાટી પર $5.50\, eV$ ઊર્જાનો પ્રકાશ આપાત થાય છે ત્યારે ઊત્સર્જાતા ઈલેક્ટ્રોનની મહતમ તરંગલંબાઈ ......... $\mathring A$ છે.
જ્યારે $hf$ ઊર્જા સાથેના ફોટોનને એલ્યુમિનિયમ પ્લેટ (વર્ક ફંક્શન $E_{0}$ ) પર પડે છે, ત્યારે તેમાંથી $K$ મહત્તમ ગતિઊર્જા ધરાવતા ફોટોઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. જો વિકિરણની આવૃત્તિ બમણી કરવામાં આવે છે, તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી થશે?