Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\times10^{-4}\, m^2$ ક્ષેત્રફળની ધાતુની એક પ્લેટને $16 \,mW/m^2$ તીવ્રતાના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે. આ ધાતુનું કાર્યવિધેય $5\, eV$ છે. આપાત ફોટોન્સની ઊર્જા $10\,eV$ છે અને તેના ફક્ત $10\%$ જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા અને તેની મહત્તમ ઊર્જા ગણો.
મોલિબ્લેડેનમ ધાતુના બનેલો ફોટો સેલ માંથી $100\ W$ નો મરક્યુરી સ્ત્રોત ઉત્સર્જાય છે. તેથી $2271\ Å$ તરંગ લંબાઈનો પારજાંબલી પ્રકાશ મળે છે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.3\ V$ હોય તો ધાતુનું કાર્ય વિધેય ............ $eV$ શોધો.
બે ઉ૬ગમો,$200W$ની કાર્યત્વરાથી પ્રકાર ઉત્સજીત કરે છે. ઉ૬ગમ દ્વારા અનુક્રમે $300 \mathrm{~nm}$ અને $500 \mathrm{~nm}$ ના દૃશ્ય પ્રકાશના ઉત્સજીત ફોટોનોનો ગુણોત્તર_________હશે.
$491 \,nm$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશ દ્વારા પ્રકાશિત ફોટોસંવેદી સપાટી પરથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો રોક (સ્ટોપીંગ) સ્થિતિમાન $0.710\, V$ છે. જ્યારે આપાત તરંગલંબાઈ બદલાઈને નવી કિંમત ધારણ કરે ત્યારે આ રોક સ્થિતિમાને $1.43\, V$ થાય છે. તો નવી તરંગલંબાઈ ....... $nm$ હશે.