$1000 \,kg/m^3$ ઘનતા ધરાવતો $1 \,kg$ નો પદાર્થ માણસના ડાબા હાથમાં છે અને $10\,kg$ પાણી ધરાવતું પાત્ર જમણા હાથમાં છે.જો તે પદાર્થને પાણીમાં નાખી દેવામાં આવે,તો જમણા હાથ પર દળ ........... $kg$ થાય.
A$9$
B$10 $
C$11 $
D$12$
Easy
Download our app for free and get started
c (c) Total weight in right hand \( = 10 + 1 = 1\, kg\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક જડિત આધાર પર લટકાવેલ લીસી પુલી પરથી પસાર થતી દોરીના છેડે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $g / 8$ હોય તો બ્લોકના દળનો ગુણોત્તર ........
$8 \,kg$ અને $12\, kg$ દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો.
આકૃતિમાં દર્શાવેલ $30 \,cm$ લાંબા નિયમિત સળિયાનો દળ $3.0 \,kg$ છે. આ સળિયાને $20 \,N$ અને $32 \,N$ નાં અચળ બળો દ્વારા ખેંચવામાં આવે છે. સળિયાના $10 \, cm$ ભાગ પર $20 \,cm$ ભાગ દ્વારા લગાડેલું બળ ...............$N$. (તમામ સપાટી લીસી છે)
આકૃતિ બે કિસ્સાઓ દર્શાવેલ છે. પહેલા કિસ્સામાં સ્પ્રિંગને (સ્પ્રિંગ અચળાંક $K$ છે) બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો દ્વારા $F$ બંને છેડેથી ખેંચવામાં આવે છે અને બીજા કિસ્સામાં તે એક છેડેથી $F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો સ્પ્રિગ માં થતો વધારો $(x)$ કેટલો હશે?
સ્થિર પડેલા $0.9 \,kg$ દળના પદાર્થ પર $10\,s$ સુધી અચળ બળ લાગે છે. જો પદાર્થ $250 \,m$ ગતિ કરતો હોય તો તેના પરં લગાવેલ બળનું મૂલ્ય ($N$ માં) કેટલું હશે?
$3\, kg$ અને $4\, kg$ દળ ના બે પદાર્થો ને ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દળરહિત દોરી સાથે લટકાવેલા છે. તો તંત્રનો પ્રવેગ ........ $m/{s^2}$ થશે. $(g = 9.8\,m/{s^2})$
$0.25 \,kg$ દળના એક પદાર્થને $100\, kg$ દળના તોપના નાળચેથી $100\,m{s^{ - 1}}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો તોપનો પ્રતિક્રિયા વેગ ........ $ms^{-1}$ હશે.