$105 \,cm$ લંબાઈની બંધ ઓર્ગન પાઈપમાં ત્રીજો ઓવરટોન દર્શાવતો સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. બંધ છેડેથી .............. $cm$ દૂર દબાણ નિસ્પંદ રચાય છે?
  • A$5$
  • B$15$
  • C$25$
  • D$30$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

In a closed pipe \(f=\frac{(2 P+1)}{4 I} v\)

For third overtone \((f)=\frac{7 v}{4 l}\)

\(\lambda=\frac{v}{f}=\frac{v}{7 v} \times 4 l\)

\(\lambda=\frac{4 l}{7}\)

\(\lambda=\frac{4 \times 105}{7}\)

\(\lambda=60 \,cm\)

First pressure node will be formed \(\frac{\lambda}{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $250 \;Hz$ જ્ઞાત આવૃત્તિવાળા ઉદ્‍ગમ વડે એક અજ્ઞાત આવૃત્તિના ઉદ્‍ગમને ઘ્વનિત કરતાં $ 4 $ સ્પંદ$/$સેકન્ડ આવે છે. આ અજ્ઞાત આવૃત્તિના ઉદ્‍ગમની દ્રિતીય પ્રસંવાદી $5 $ સ્પંદ$/ $સેકન્ડ આપે છે, જયારે તે $513\; Hz $ આવૃત્તિના ઉદ્‍ગમથી ઘ્વનિત કરવામાં આવે છે. આ અજ્ઞાત આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $512$ છે. બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા વધે છે, તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 3
    બે સમાન દોરીની મૂળભૂત આવૃત્તિ $400 Hz$ છે, એક દોરીમાં તણાવ $2 \%$ વધારતાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    $100 \,Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $10 \,m/sec$ છે. $2.5 \,cm$ અંતર ધરાવતા બે કણ નો કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 5
    એક ઘ્વનિ- તરંગની ગરમ હવામાં ઝડપ $350\; m/s $ પિત્તળમાં ઝડપ $3500\; m/s$ છે. જયારે તરંગ ગરમ હવામાંથી પિત્તળમાં પ્રસરણ પામે ત્યારે $ 700 \;Hz$ આવૃત્તિ ધરાવતા તરંગની તરંગલંબાઈ ..... 
    View Solution
  • 6
    એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
    View Solution
  • 7
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $3$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $3$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
    View Solution
  • 8
    બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. 

    ${y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}$

    ${x}>0$ ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ ${x}=\ldots \ldots \ldots\, {cm}$ અંતરે હશે. 

    View Solution
  • 9
    અલ્ટ્રાવાયોલેટ કિરણ પાણીમાં છોડતાં $1\, sec$ માં પાછું આવે છે.તો તેનો પાણીમાં વેગ $1600 \,m/s$ હોય,તો પાણીની ઊંડાઇ કેટલી .... $m$ હશે?
    View Solution
  • 10
    $ {y_1} = a\sin 2000\,\pi t $ અને $ {y_2} = a\sin 2008\,\pi t $ તરંગ દ્વારા પ્રતિ સેકન્ડે કેટલા ...  સ્પંદ સંભળાય?
    View Solution