$10\,\,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના પ્રથમ કેન્દ્રબિંદુથી $5\,\, cm $ અંતરે પદાર્થ મૂક્લો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતુ હોય તો તેનું લેન્સથી અંતર ........$cm$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\,\, cm$ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16\,\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ કાચ હોય, તો ક્યાં......$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે $ 40 \;cm$ અને $ 4\; cm $ છે. ઓબ્જેકિટવથી $200 \; cm$ દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હોવું જોઇએ?
હવા અને કાંચને જોડતી સપાટી પર $5460 \mathring A$ તરંગલંબાઈ ધરાવતો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાંચનો વક્રીભવનાંક $1.5$ હોય, તો કાંચમાં તેની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?