Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીમાં $20\,cm$ લંબાઇની કેશનળી ડુબાડતાં $8\,cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. જો મુકત પતન કરતી લિફ્ટમાં પાણીમાં કેશનળી ડુબાડતાં ...... $cm$ ઊંચાઇ સુધી પાણી આવશે?
બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો $V$ એ હવાના કદમાં થતો ફેરફાર અને $S$ એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.$T$ એ પૃષ્ઠતાણ અને $P$ એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
$8.5\, cm$ આંતરિક અને $8.7\, cm$ બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાથી એક રિંગ કાપવામાં આવે છે.તેને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી તે ગ્લાસમાં રહેલ પાણીના સંપર્ક આવે છે.જો તેને પાણીમાથી બહાર કાઢવા વધારાનું $3.97\,gm$ વજનની જરૂર પડે તો પાણીનું પૃષ્ઠતાણ ...... $dyne\, cm^{-1}$ હશે?