Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C_1$ અને $C_2$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરને અનુક્રમે $V_1$ અને $V_2$ સ્થિતિમાને વિદ્યુત ભારિત કરેલા છે. તેઓને સમાંતર જોડતાં .....માં કોઈ ફેરબદલ થશે નહિ.
$10\ cm$ અને $20\ cm$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ છે. એક ગોળાને $150\ \mu C$ નો વિદ્યુતભારીત આપેલો છે અને તેને બીજા ગોળા સાથે તાર વડે જોડવામાં આવે છે. તો તેઓનો સામાન્ય સ્થિતિમાન કેટલો હશે?
એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર $'\overrightarrow{\mathrm{E}}'$ પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $'A'$ હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા $......$ છે.$\left(\varepsilon_{0}=\right.$ શૂન્યાવકાશની પરમીટીવીટી$)$