એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર $'\overrightarrow{\mathrm{E}}'$ પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $'A'$ હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા $......$ છે.$\left(\varepsilon_{0}=\right.$ શૂન્યાવકાશની પરમીટીવીટી$)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$ $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?
$R=10 \mathrm{~cm}$ ત્રિજયા અને $4 \mathrm{nCm}^{-1}$ જેટલી રેખીય વીજભાર ધનતા ધરાવતી એક અર્ધ રિંગના કેન્દ્ર આગળ સ્થિતિમાન $x \pi \mathrm{V}$ છે. $x$ નું મૂલ્ય.............. છે.
$R$ અને $2 R$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા $\sigma$ સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?
પ્લેટોની વચ્ચે હવાનું માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $9\ pF$ છે. પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. હવે પ્લેટોની વચ્ચેની જગ્યાને ડાય-ઈલેકટ્રીક વડે ભરવામાં આવે છે. જેમાં એક ડાઈ ઈલેકટ્રીક પાસે $ K_1 = 3$ અને ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને જાડાઈ $d$ છે. જ્યારે બીજા પાસે ડાઈ ઈલેકટ્રીક અચળાંક $K_2 = 6$ અને જાડાઈ $2d/3$ છે. તો હવે, કેપેસિટરનું કેસિટન્સ ......$pF$ શોધો.