Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $PC{l_{5(g)}}\, \rightleftharpoons \,PC{l_{3(g)}}\, + \,C{l_{2(g)}}$ માટે $3\,L$ ના પાત્રમાં $250\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $0.04$ છે. જો સંતુલને $Cl_2$ ની સાંદ્રતા $0.15\,M$ હોય, તો $PCl_5$ ના શરૂઆતના મોલ ........... થશે.
$300\,°C \,N_2 +\ O_2 $ $\rightleftharpoons$ $ 2NO$ માટે $K_c$ નું મૂલ્ય $9 \times 10^{-4}$ છે અને $N_2$ અને $O_2$ ના તુલ્ય અણુનું પ્રમાણ ઉપયોગ થાય છે તો સંતુલને $NO$ ની સાંદ્રતા ?
$\Delta G^o\, 298 \,K $ એ ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ માટે $\Delta G$ ની ગણતરી કરો, $3/2 O_{2(g)}$ $\rightleftharpoons$ $ O_{3(g)}$ આ રૂપાંતરણ માટે $K_p 3 \times 10^{-29}$ આપેલ છે.