Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મરનો ઉપયોગ $220\,V$ મુખ્યમાંથી $100\,W$ અને $110\,V$ ના બલ્બને પ્રકાશિત કરવામાં આવે છે. જો મુખ્ય પ્રવાહ $0.5\;amp$ હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ($\%$ માં) આશરે કેટલી હશે?
એક લાંબા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા $500 $ છે.જયારે તેમાંથી $2\;A $ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લકસ $4 \times 10^{-3}\; Wb $ છે. આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ .......... $H$
$1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$
એક $A.C.$ જનરેટરમાં સમાન ક્ષેત્રફળ $A$ ધરાવતા $N$ આંટાઓ વાળું ગુચળું, જેમનો કુલ અવરોધ $R$ છે અને તે યુંબકીયક્ષેત્ર $B$ માં $\omega$ આવૃત્તિથી પરિભ્રમણ કરે છે, તો ગુંચળા દ્રારા ઉત્પન થતો મહત્તમ $emf$ કેટલો હશે?
$20 \,ohm$ અવરોધ અને $5 \,henry$ ઇન્ડકટરને $5\, volt$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $t = 0.25\, sec$ સમયે પ્રવાહમાં સમય સાથે કેટલો ફેરફાર થાય?
તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ $4/mm$ અને $30\,cm$ લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર $dB / dt =0.032\, Ts ^{-1} .$ છે તો પ્રેરિત થતો પ્રવાહ $............\times 100\,p\,A$
તારની અવરોધકતા $1.23 \times 10^{-8}\, \Omega m$ છે.