Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
r ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લુપને લંબરૂપે એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતાં તેમાં $r_0 \;ms ^{-1}$ નાં મુલ્ય જેટલો અચળ રીતે મુલ્યમાં વધારો થાય છે. જો કોઈપણ રીતે તેનો મુલ્ય $r$ હોય. તો તે વખતે લુપ્તમાં પ્રેરીત $emf$
$60 \mathrm{~cm}$ લંબાઈનો એક સળિયો $20 \mathrm{rots}^{-1}$ ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને $0.5 T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત . . . . . .$\mathrm{V} $છે.
એક $6\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા $12\,V$ ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને $1\,ms$ બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે $20\,V\; emf$ પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. $mH$ છે.
$C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?