કારણ: સાર્થક અંકો એ જે તે માપનયંત્ર ની ચોકસાઇ દર્શાવે છે.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $ML ^{-2} T ^{-2}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $ML ^2 T ^{-2}$ |
$(C)$ દબાણ પ્રચલન | $(III)$ $ML ^{-1} T ^{-1}$ |
$(D)$ શ્યાનતા ગુણાંક | $(IV)$ $ML ^{-1} T ^{-2}$ |
આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.