Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $SO_2$ ના $10$ મોલ અને $O_2$ ના $15$ મોલને મિશ્ર કરવામાં આવે ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે તો $8$ મોલ $SO_3$ બને છે. $SO_2$ અને $O_2$ ના કેટલા મોલ દહનમાં ભાગ લેતા નથી ?
$NTP$ એ, પાત્રમાં $100$ મિલી $N_2$ અને $100$ મિલી $H_2$ ને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે તો બનતા $NH_3$ નું કદ કેટલા .............. $\mathrm{ml}$ હશે ?
તત્વ $'A'$ ઓક્સિજન સાથે પ્રક્રિયાથી પદાર્થ $A_2O_3$ બનાવે છે, જો $0.359$ ગ્રામ $A$ પ્રક્રીયા કરીને $ 0.559$ ગ્રામ પદાર્થ બનાવે તો $A$ નો પરમાણુ ભાર ...થાય.