$Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )$
જયારે $4.640\,kg\,Fe _{3} O _{4}$ અને $2.520\,kg\,CO$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો :
[આપેલ : $\quad Fe$ નું પરમાણ્વીય દળ $=56\,g\,mol ^{-1}$
$O$નું પરમાણ્વીય દળ$=16\,g\,mol ^{-1}$
$C$ નું પરમાણ્વીય દળ $=12\,g\,mol ^{-1}$ ]
દ્રાવણ $P = 8\, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \,N$ $HNO_{3(aq)}$ છે.
(1) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માંં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
(2) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની ગ્રામ તુલ્યાકની સંખ્યા સમાન છે.
(3) દ્રાવણ $ P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
(4) દ્રાવણ $P $ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.
(આપેલ: $\mathrm{NaOH}$ નું મોલર દળ $40 \mathrm{gmol}^{-1}$ છે.)