\(N_2 = 100 \,ml\), \(H_2= 100\, ml\) આપેલ છે.
માર્યાદિક પ્રક્રીયકનું માપન આપેલ રાશિઓને તત્વયોગમિતી અચળાંક દ્વારા ભાગવામાં આવે છે.
\(\,\,\,\,\frac{{100}}{1}\,\,\, = \,\,100\) \(\frac{{100}}{3}\,\, = \,\,33.3\) (મર્યાદિત પ્રક્રીયક)
આ પ્રક્રીયકમાં \(H_2\) એ મર્યાદિત પ્રક્રીયક છે. આથી પ્રક્રીયા \(H_2\) અનુસાર પ્રક્રીયા કરે છે.
તત્વયોગમીતી અનુસાર \(3\) મિલી \(H_2\) \(= 2\) મિલી \(NH_3\) બનાવે છે
\(100\) મિલી \({H_2}\, = \,\,\frac{2}{3} \times 100 = 66.6\,ml\,\) નું કદ આપે છે.