$S_1$: વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે.
$S_2$: વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.
$F_{2(g)} + 2e^- \rightarrow 2F^-_{(aq)}\, ;$ $E^o = + 2.85\, V$
$Cl_{2(g)} + 2e^- \rightarrow 2Cl^-_{(aq)}\, ;$ $E^o = + 1.36\, V$
$Br_{2(l)} + 2e^- \rightarrow 2Br^-_{(aq)}\, ;$ $E^o = + 1.06\, V$
$I_{2(s)} + 2e^- \rightarrow 2I^-_{(aq)}\, ;$ $E^o = + 0.53\, V$
પ્રબળ ઓક્સિડેશનકર્તા અને રીડકશનકર્તા શું હશે ?
$(F = 96500 \,C\, mol^{-1})$