MCQ
${1^2} + {3^2} + {5^2} + ....... + {25^2}$ ની કિમત મેળવો. 
  • $2925$
  • B
    $1469$
  • C
    $1728$
  • D
    $1456$

Answer

Correct option: A.
$2925$
a
Consider ${1^2} + {3^2} + {5^2} + .... + {25^2}$

${n^{th}}$ term ${T_n} = {\left( {2n - 1} \right)^2},n = 1,.....13$

Now, ${S_n} = \,\sum\limits_{n = 1}^{13} {{T_n} = } \sum\limits_{n = 1}^{13} {{{\left( {2n - 1} \right)}^2}} $

$ = \sum\limits_{n = 1}^{13} {4{n^2} + \sum\limits_{n = 1}^{13} {1 - \sum\limits_{n = 1}^{13} {4n} } } $

$ = 4\sum {{n^2} + 13 - 4\sum n } $

$ = 4\left[ {\frac{{n\left( {n + 1} \right)\left( {2n + 1} \right)}}{6}} \right] + 13 - 4\frac{{n\left( {n + 1} \right)}}{2}$

Put $n=13$, we get

${S_n} = 26 \times 14 \times 9 + 13 - 26 \times 14$

$ = 3276 + 13 - 364$

$ = 2925$

 

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ  ${x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,$ ના ઉકેલો નો સરવાળો ...... થાય. 
જો $A, B, C, D, E$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દકોષ મુજબ ગોઠવવામાં આવે તો શબ્દ  $DEBAC$ નો ક્રમ મેળવો 
$\mathop {\lim }\limits_{x \to 0} \,\left[ {\frac{{\sqrt {a + x} - \sqrt {a - x} }}{x}} \right] = . . .$
વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગણિતમાં $40$, ભૌતિક-વિજ્ઞાનમાં $25$ અને રસાયણવિજ્ઞાનમાં $20$ છે. કુલ $60$ વિદ્યાર્થીઓને આવા પ્રમાણપત્ર મળ્યા. જો ત્રણેય વિષયમાં વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા $5$ હોય, તો ફક્ત બે વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?
જો $0\, \le \,x\, < \frac{\pi }{2},$  તો $x$ ની કિમતો ની સંખ્યા મેળવો ક જેથી સમીકરણ $sin\,x -sin\,2x + sin\,3x=0,$ થાય.
સમીકરણ $\left( {\frac{{3 - 4ix}}{{3 + 4ix}}} \right) = $ $\alpha  - i\beta \,(\alpha ,\beta \,$વાસ્તવિક છે ) નું સમાધાન કરે તેવી $x$ ની કિમત મેળવો.
જો $\left(x+x^{\log _{2} x}\right)^{7}$ ના વિસ્તરણમાં ચોથું પદ $4480$ હોય તો $x$ ની કિમંત મેળવો. કે જ્યાં $x \in N$ આપેલ છે.
$4$ ભિન્ન કાળા રંગના અને $3$ ભિન્ન સફેદ રંગના દડા પૈકી બે સમાન રંગના દડા કેટલી રીતે પસંદ કરી શકાય ?
બિંદુ $P(3,-2,5)$ થી $5 \sqrt{2}$ અંતરે આવેલું $y$-અક્ષની ધન દિશા પરનું બિંદુ _____________ છે.
$(1-2x)^{-2}$ ના વિસ્તાન્રમાં $x^7$ નો સહગુણક ...... છે.