$12 \mathrm{~kg}$ ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2R$ લંબાઇના અને $M$ દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર $M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
$m _{1}$ અને $m _{2}$ દળનાં બે કણોનું બનેલું એક તંત્ર વિચારો. જો પ્રથમ કણને દ્રવ્યમાનકેન્દ્ર તરફ $d$ અંતર ખસેડવામાં આવે, તો બીજા કણને કેટલો ખસેડવો જોઈએ કે જેથી દ્રવ્યમાનકેન્દ્ર તે સમાન સ્થાને રહે?
એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
$200\, cm$ લંબાઈ અને $500\, g$ દળ ધરાવતા એકસમાન સળિયાને $40\, cm$ નિશાન આગળથી ફાચર $(wedge)$ પર સંતુલિત કરવામાં આવેલ છે. $2\, kg$ ના દળને સળિયાથી $20\, cm$ અંતરે અને બીજા અજ્ઞાત દળ $m$ ને સળિયાથી $160\, cm$ નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. $m$ નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. $\left({g}=10\; m/{s}^{2}\right)$
નીચે આકૃતિમાં ત્રણ સમાન લંબાઈ અને સમાન દળ $M$ ધરાવતા સળિયા દર્શાવેલા છે. સળિયા $B$ ને આધાર રાખીને તંત્રને ભ્રમણ કરવવામાં આવે છે. તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા શું થશે?
એક માણસ એક બુક ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પકડે છે (ધારો કે બુકને બુકના ખૂણે પકડેલી છે ) જો બુકનો વજન $W$ હોય તો માણસ દ્વારા બુક પર લાગતું ટોર્ક કેટલું થાય $?$