Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.
ચોરસ ફ્રેમના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $20\ kg - m^2$ છે. ત્યારે તેની બાજુને સ્પર્શતી અને ફ્રેમના સમતલમાં રહેલી અક્ષ પર જડત્વની ચાકમાત્રા ........ $kg - m^2$ થશે.
એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $(CM)$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _{ CM }$ છે. $I _{ AB }$ એ સમતલને લંબ અને $CM$ અક્ષને સમાંતર, કેન્દ્રથી $\frac{2}{3} R$ અંતરે પસાર થતી અક્ષ $AB$ ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં $R$ એ તક્તિની ત્રિજ્યા છે. $I _{ AB }$ અને $I _{ CM }$ નો ગુણોત્તર $x : 9$ મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
એક મિટર સ્કેલ નું સમતોલન $40 \,cm$ પર છે જ્યારે $10\, g$ અને $20 \,g$ ના પદાર્થને $10 \,cm$ અને $20\, cm$ પર મૂકેલા છે તો મિટર સ્કેલનું વજન ...... $g$ હશે ?
$1200 $ પરિભ્રમણ પ્રતિ મિનિટના કોણીય વેગથી ગતિ કરતાં પૈડાંને $4\ rad s^{-2}$ ના પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો પૈડું સ્થિર થતાં પહેલાં કેટલા પરિભ્રમણ કરશે ?
કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.
પાતળી મીટર પટ્ટીનો એક છેડો જમીન પર રહે તેમ ગોઠવેલી છે એક છેડાનો સંપર્ક સ્થાયી રહે તેમ નીચે પડવા દેવામાં આવે છે તો તેની સૌથી ઉપરના છેડો જમીનને અથડાય ત્યારે વેગ શોધો.