$120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?

(હવામાં ધ્વનિની ઝડપ $= 340\, m/s$)

  • A$45$
  • B$30$
  • C$40$
  • D$25$
AIIMS 2009, Medium
Download our app for free and get startedPlay store
a
We have \(v=v \lambda\)

or \(\lambda=\frac{\mathrm{v}}{\mathrm{v}}=\frac{340 \mathrm{m} / \mathrm{s}}{340 \mathrm{Hz}}=1 \mathrm{m}\)

First resonating length,

\(l_{1}=\frac{\lambda}{4}=\frac{1}{4} \mathrm{m}=25 \mathrm{cm}\)

second resonating length,

\(l_{2}=\frac{3 \lambda}{4}=\frac{3 \times 1 \mathrm{m}}{4}=75 \mathrm{cm}\)

Third resonating length,

\(l_{3}=\frac{5 \lambda}{4}=\frac{5 \times 1 \mathrm{m}}{4}=125 \mathrm{cm}\)

So third resonance is not possible since the length of the tube is \(120 \mathrm{cm}\).

Minimum height of water necessary for resonance \(=120-75=45 \mathrm{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માધ્યમમાં વિક્ષોભ $y(x,\,t) = 0.02\cos \,\left( {50\,\pi t + \frac{\pi }{2}} \right)\cos (10\pi x)$, જ્યાં $ x$ અને $y$ મીટર અને $t$ સેકન્ડમાં છે.
    View Solution
  • 2
    જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

    ${y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)$

    ${y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)$

    તો તેનો વેગ $m/s$માં કેટલો મળે?

    View Solution
  • 3
    એક ટ્રેન $320\,Hz$ આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ $66\,m / s$ ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ $.........Hz$ થાય. (ધ્વનિની ઝડપ $=330\,ms ^{-1}$ )
    View Solution
  • 4
    જો દોરીની મુળભુત આવૃતિ $220 \,cps$ હોય તો પાંચમાં હાર્મોનિકની આવૃતિ ........... $cps$ હશે.
    View Solution
  • 5
    બે ધ્વનિ તરંગો વચ્ચે કળા તફાવત $60^o$ છે, તેનો પથ તફાવત કેટલો હશે?
    View Solution
  • 6
    કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?
    View Solution
  • 7
    જ્યારે તાપમાન વધે, ત્યારે સ્વરકાંટાની આવૃત્તિ
    View Solution
  • 8
    એકબીજા તરફ $22\, m s^{-1}$ અને  $16.5 \, m s^{-1}$ ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર $400\; Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $340 m/s$ છે.)
    View Solution
  • 9
    $L$ લંબાઈ અને $M$ દળનું એક દોરડું છત પરથી મુકત પાણે લટેકે છે. એક લંબગત તરંગને દોરડાના નિચેના છેડેથી ઉપર પહોંચતા લાગતો સમય $T$ છે, તો મધ્યબિંદુ સુધી તરંગને પહોંચતા લાગતો સમય કેટલો હોય.
    View Solution
  • 10
    પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી $20\, {m} / {s}$ ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર $1800\, {Hz}$ ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ $340\, {m} / {s}$ લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ ${Hz}$ માં કેટલી હશે?
    View Solution