જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

${y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)$

${y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)$

તો તેનો વેગ $m/s$માં કેટલો મળે?

  • A$92$
  • B$200$
  • C$100$
  • D$332$
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
b
Standard equation

\(\mathrm{y}(\mathrm{x}, \mathrm{t})=\mathrm{A} \cos \left(\frac{\omega}{\mathrm{V}} \mathrm{x}-\omega \mathrm{t}\right)\)

From any of the displacement equation Say \(y_1\)

\(\frac{\omega}{V}=0.50 \pi \text { and } \omega=100 \pi\)

\(\therefore \frac{100 \pi}{V}=0.5 \pi\)

\(\therefore \mathrm{V}=\frac{100 \pi}{0.5 \pi}=200 \mathrm{m} / \mathrm{s}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પ્રગામી તરંગના સમીકરણમાંથી કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય?

    $ {z_1} = A\sin (kx - \omega \,t) $ , $ {z_2} = A\sin (kx + \omega \,t) $ , $ {z_3} = A\sin (ky - \omega \,t) $ .

    View Solution
  • 2
    $1.5 m$ લંબાઇની બંધ પાઇપની ત્રીજી આવૃત્તિ કેટલી ... $Hz$ થાય? હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.
    View Solution
  • 3
    $10$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $4$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો છેલ્લા અને પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
    View Solution
  • 4
    તરંગનું સમીકરણ $y = \frac{{10}}{\pi }\sin \left( {2000\pi t - \frac{{\pi x}}{{17}}} \right)\,cm$ હોય,તો આવર્તકાળ અને માધ્યમના કણનો મહત્તમ વેગ કેટલો થાય?
    View Solution
  • 5
    લંબગત તરંગમાં એક જ સંમયે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર $4\;cm$ છે અને તે સ્થાને શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર $1\;cm$ છે તે જ સ્થાને બીજું શૃંગ $0.4\;s$ પછી બને છે તો માધ્યમમાં દોલન કરતાં કણની મહત્તમ ઝડપ કેટલી હશે?
    View Solution
  • 6
    દોરી પર પસાર થતાં લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તો દોરી પર રહેલા કણની મહતમ ઝડપ ($cm/s$ માં) કેટલી હશે? 
    View Solution
  • 7
    પરસ્પર લંબ હોય, તેવા બે રોડ પર $72km/hr$ અને $36 km/hr$ ના વેગથી જતી કાર એકબીજાને ક્રોસ કરે છે,પહેલી કાર $280Hz$ નો હોર્ન વગાડતાં બંને કારને જોડતી રેખાએ રોડ સાથે બનાવેલો ખૂણો $45°$ હોય,તો બીજા કારના ડ્રાઇવરને કેટલી .... $Hz$ આવૃત્તિ સંભળાય?
    View Solution
  • 8
    માધ્યમમાં કણનું સ્થાનાંતર $y$ આ રીતે વ્યક્ત કરી શકાય છે :

    $y = {10^{ - 6}}\sin (100t + 20x + \pi /4)\;m$, જ્યાં $t$ સેકન્ડમાં છે અને $x$ મીટરમાં છે. તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?

    View Solution
  • 9
    $ y = a\cos (kx + \omega t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું થાય?
    View Solution
  • 10
    $ {y_1} = 2a\sin (\omega t - kx) $ અને $ {y_2} = 2a\sin (\omega t - kx - \theta ) $ તરંગ એક જ દિશામાં ગતિ કરતાં હોય,તો માધ્યમના કણનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution