Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નિયમિત સળિયો $AB$ ની લંબાઇ $l$ અને દળ $m$ છે, તે બિંદુ $A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3 $ હોય, તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?
આકૃતિ માં બતાવ્યા પ્રમાણે $ABC$ એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ $A$ થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો $\frac{{BC}}{{AB}}$ એ શેની નજીક મળે?
એક સમચોરસ પ્લેટ $abcd$ $1 \,kg$ દળ ધરાવે છે. જો નીચે દર્શાવ્યા પ્રમાણે $b$ અને $c$ ખૂણા પર દરેકનું દળ $20 \,g$ હોય તેવા બે બિંદુ દળો મુક્વામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર ખસશે?
$55\; kg$ અને $65 \;kg $ ના બે માણસ બોટના વિરુધ્ધ છેડે પર છે. બોટની લંબાઇ $3\;m$ અને દળ $100\;kg $ છે. $55\;kg$ નો માણસ ચાલીને $65\;kg $ ના માણસ પાસે બેસે છે. જો બોટ સ્થિર પાણીમાં હોય, તો તંત્રનું દ્રવ્યમાનકેન્દ્ર ($m$ માં) કેટલું ખસે?
એક ઢોળાવ યુક્ત્ત સમતલ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. એક નક્કર ગોળો આ ઢોળાવ યુક્ત સમતલ પર સ્થિર સ્થિતિમાંથી સરક્યાં વિના નીચે ગબડ છે ત્યારે તેનો રેખીય પ્રવેગ ........ બરાબર હશે.
અંતરે રહેલા બે પદાર્થ $A$ અને $ B $ ના દળ અનુક્રમે $M $ અને $ m$ છે. જ્યાં $ M > m$ સમાન બળ આપતા તેઓ એકબીજાથી નજીક આવે છે. તેઓ કઈ જગ્યાએ એકબીજાને અથડાશે ?
ટોર્ક મેળવવા માટે ઇલેકટ્રીક મોટરની ધરીનેે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરવામાં આવે છે. તે $\alpha = 3t - t^2$, જેટલું કોણીય પ્રવેગ પ્રાપ્ત કરે છે. તેની ચાકગતિની શરૂઆત થયાના $2\ seconds $ બાદ $\alpha = 0. $ થાય, તો $6\ seconds$ પછી તેનો કોણીય વેગ ગણો.