$120\,\Omega $ અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે $1\,\Omega $ નો શંટ અવરોધ જોડેલો છે. $5.5\, ampere$ પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. $A$ નો પ્રવાહ દર્શાવશે?
  • A$5.5$
  • B$0.5$
  • C$0.004$
  • D$0.045$
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
d
The current that will given full scale deflection in the absence of the shunt is nearly equal to the current through the galvanometer when shunt is connected i.e. \(I_g\)

\( \text { As } I_{8} =\frac{1 S}{G+S} \) 

\(=\frac{5.5 \times 1}{120+1}=0.045 \text { ampere } \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન વિદ્યુતઘનતા $\sigma $ ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્‍સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્‍સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ $B $ તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
    View Solution
  • 2
    $q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં કણ પર લાગતું બળ શૂન્ય થાય?
    View Solution
  • 3
    એક emf $90\,V$ ની બેટરીને $100\,\Omega$ ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. $400\,\Omega$ આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન $.........$ હોય.
    View Solution
  • 4
    તારમાંથી બનાવેલા $l$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણને $B$ ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં તેના પર કેટલું ટોર્ક લાગે? તારનું સમતલ ચુંબકીયક્ષેત્રમાં છે.
    View Solution
  • 5
    ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં $24 \Omega$ નો શંટ લગાડતા તેનું આવર્તન $25$ કાપામાંથી $5$કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે.
    View Solution
  • 6
    $r$ ત્રિજ્યાની કક્ષામાં $\alpha$ - કણ $f$ આવૃતીથી વર્તુળમય ગતિ કરે છે,તો ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ 
    View Solution
  • 7
    અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ શોધવાના પરિપથમાં $V_E\;emf$ ની બેટરી અને $R\;\Omega $  ના અવરોધનો ઉપયોગ કરતાં ગેલ્વેનોમીટર $\theta $ જેટલા ખૂણાનું આવર્તન દર્શાવે છે. જો ગેલ્વેનોમીટરનું અર્ધઆવર્તન દર્શાવવા $S$ જેટલા શંટ અવરોધની જરૂર પડતી હોય તો $G, R$ અને $S$ વચ્ચેનો સંબંધ કયા સમીકરણ દ્વારા આપી શકાય?
    View Solution
  • 8
    દરેક $9\, {cm}$ બાજુની લંબાઈ ધરાવતા ત્રિકોણની બાજુમાંથી $1.5\, {A}$ નો પ્રવાહ વહે છે. ત્રિકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?

    (પ્રવાહ સમઘડી દિશામાં વહે છે તેમ ધારો)

    View Solution
  • 9
    $Z-$ દિશામાં અચળ ચુંબકીયક્ષેત્ર $B=0.3\, T$ પ્રવર્તે છે. $10\, cm\times5\, cm$ પરિમાણ ધરાવતા લંબચોરસ $abcd $ માંથી $I=12\, A$ પ્રવાહ વહે છે. નીચે આપેલા આલેખ પૈકી કયા આલેખમાં તે સ્થાયી સંતુલન સ્થિતિમાં હશે?
    View Solution
  • 10
    ચાર અનંત લંબાઇના તારથી ઉદ્‍ગમબિંદુ પર પરિણામી ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? દરેક તાર ઉદ્‍ગમબિંદુ પર $B$ ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
    View Solution