Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ને સમાન ચુંબકીયક્ષેત્રની દિશા $AB$ ને સમાંતર રહે તેમ મૂકેલ છે. જો $ BC$ બાજુ પર ચુંબકીય બળ $\vec F$ લાગતું હોય, તો $AC$ બાજુ પર લાગતું બળ કેટલું થાય?
એક ગેલ્વેનોમીટરમાં $50$ કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે $R = 2400\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $40$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે $R = 4900\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $20$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા $a$ છે જે અંદરની અને બહારની ત્રિજ્યા ${b}$ અને $c$ તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી $x$ અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે$(i)$ ${x}<{a}$ અને $(ii)$ ${a}<{x}<{b}$ હોય ત્યારે કેટલો થાય?
$R$ ત્રિજ્યાની અને $M$ દળની પાતળી ડિસ્ક પર વિદ્યુતભાર $q$ એકરૂપ રીતે વિતરીત છે. તે કોણીય વેગ $\omega$ સાથે ભ્રમણ કરે છે. ડિસ્ક માટે ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો છે ?
$ 2\pi\, {\rm{ }}cm $ ત્રિજયા ધરાવતી બે સમકેન્દ્રિય રીંગને એકબીજાને લંબ રહે તેમ મૂકેલ છે. તેમાંથી $3A$ અને $4A$ પ્રવાહ પસાર કરતાં કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?