Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?
એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?
એક $12\; cm$ ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ $500\;K$ તાપમાને $450\;W$ પવારનું ઉત્સર્જન કરે છે. જો તેની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરતાં ઉત્સર્જિત પાવર વોટમાં કેટલો થાય?