Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાળો પદાર્થ $2880\;K$ તાપમાને છે.આ પદાર્થ તરંગલંબાઈ $499\;nm$ થી $500\;nm$ ની વચ્ચે ${U_1}$ ઉર્જાનું ઉત્સર્જન $999\;nm$ થી $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ ઉર્જાનું ઉત્સર્જન અને $1499\;nm$ થી $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ ઉર્જાનું ઉત્સર્જન કરે તો..... (વીનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$).
$3.1 m$ લંબાઇ ધરાવતા સળિયાના એક છેડાને $100^°C$ તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડા $ {0^o}C $ તાપમાનવાળા બરફમાં રાખવામાં આવે છે. $200^°C$ તાપમાનવાળી જયોતને કેટલા અંતરે મૂકવાથી બરફનું પાણી અને પાણીની વરાળ સમાન દરથી થાય?બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal/gm$ અને પાણીની બાષ્પાયનગુપ્ત ઉષ્મા $540 cal/gm$ છે.
એક બીકરમાં રહેલ પ્રવાહીનું t સમયે તાપમાન $\theta(t)$ છે, પરિસરનું તાપમાન $\theta_{0}$ હોય તો ન્યૂટનના શીતનના નિયમ મુજબ $\log _{e}\left(\theta-\theta_{0}\right)$ અને $t$ નો આલેખ નીચે પૈકી કેવો મળે?