જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે 
  • Aચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $0^o$ અથવા $180^o$ હોય.
  • Bચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $90^o$  હોય.
  • Cચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $90^o$ સિવાયનો હોય.
  • Dચુંબકીયક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો $0^o$ અને $180^o$ સિવાયનો હોય.
AIPMT 2006, Medium
Download our app for free and get startedPlay store
d
Force acting on a charged particle moving with velocity \(\vec{v}\) is subjected to magnetic field \(\vec{B}\) is given by

\(\vec{F}=q(\bar{v} \times \vec{B}) \quad \text { or, } \quad F=q v B \sin \theta\)

\((i)\) When \(\theta=0^{\circ}, F=q v B \sin 0^{\circ}=0\)

\((ii)\) When \(\theta=90^{\circ}, F=q v B \sin 90^{\circ}=q v B\)

\((iii)\) When \(\theta=180^{\circ}, F=q v B \sin 180^{\circ}=0\)

This implies force acting on a charged particle is non-zero, when angle between \(\bar{v}\) and \(\bar{B}\) can have any value other than zero and \(180^{\circ} .\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)$ મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં $\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)$ ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો $SI$ એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
    View Solution
  • 2
    $100 \Omega$ નો અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને હ્યારે $400 \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે $10 \mathrm{~V}$ સુધીનો વૉલ્ટેજ માપે છે . ગેલ્વેનોમીટર ને $10$ $A$ જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતારિત કરવા માટેનો જરૂરી અવરોધ $x \times 10^{-2} \Omega$ છે. $x$ નું મૂલ્ય. . . . . . . . હશે.
    View Solution
  • 3
    $5\,cm$ ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ $37.68 \times 10^{-4}\,T$ જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ $..........\;A$ છે. [ધારો કે આંટાની સંખ્યા $100$ છે અને $\pi=3.14$ ]
    View Solution
  • 4
    હાઈડ્રોજન પરમાણુમાં $e$ વિદ્યુતભાર અને $m$ દળનો એક ઈલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની કક્ષામાં $n$ ભ્રમણ પ્રતિ સેકન્ડ બનાવતો ભમણા કરે છે. જો હાઈડ્રોજનના ન્યુક્લિયસનું દળ $M$ હોય, તો ઈલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી છે?
    View Solution
  • 5
    વાયરમાં પસાર થતા પ્રવાહના કારણએ $Origin$ આગળ ચુંબકીય ક્ષેત્ર $.........$
    View Solution
  • 6
    $R$ ત્રિજયા ધરાવતી રીંગ પરના $A$ અને $B$ બિંદુ વચ્ચે બેટરી લગાવેલ છે. $AB$ એ કેન્દ્ર આગળ $ \theta $ ખૂણો બનાવે છે.તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર... 
    View Solution
  • 7
    સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે
    View Solution
  • 8
    $15 \,cm$ જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ $(Rowland)$ રીંગના, $800$ જેટલી સાપેક્ષ પરમિએબિલીટી ધરાવતા કોર પર તારના $3500$ આંટા વિંટાળવામાં આવેલ છે. $1.2\, A$ જેટલા મેગ્નેટાઇઝીંગ વિદ્યુતપ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર $B$ કેટલું હશે?
    View Solution
  • 9
    $50\,cm$ લંબાઈના એક તાર $X$ને અને $2\; A$ પ્રવાહ ધરાવતા $5\,m$ લાંબા તાર $Y$ ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં $3\; A$ પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર $5\,cm$ અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. $Y$ તાર ઉપર લાગતું બળ $..........$ હશે.
    View Solution
  • 10
    ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં $24 \Omega$ નો શંટ લગાડતા તેનું આવર્તન $25$ કાપામાંથી $5$કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે.
    View Solution