$12\,pF$ કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે $10\, V$ વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) $6.5$ છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......$pJ$ કાર્ય થશે?
A$692$
B$508$
C$560$
D$600$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
b \(W = \frac{{{Q^2}}}{{2c}} - \frac{{{Q^2}}}{{2ck}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર અનુક્રમે $q,q$ અને $-2 q$ જેટલો વિદ્યુતભાર રાખેલ છે. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ $L$ છે. કોઈપણ પ્રકારની પ્રવેગરહિત ગતિ દ્વારા આા ત્રણેય વિદ્યુતભારને એકબીજાથી દૂર કરવા માટે બાહ્ય ચાર્જ દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલું થશે?
એક $10\ \mu F$ કેપેસિટરને $50\, V$ ના વિદ્યુત સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે અને બીજા એક વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે, સામાન્ય વિદ્યુત સ્થિતિમાન તફાવત $20$ વોલ્ટ બને છે. તો બીજા કેપેસિટરનું કેપેસિટન્સ ........$\mu F$ થાય.
ડાઇઇલેકિટ્રક ભરેલાં કેપેસિટરને બેટરી સાથે જોડેલ છે.હવે બેટરી દૂર કરીને ડાઇઇલેકિટ્રકને બહાર કાઢતા કેપેસિટરના વિદ્યુતસ્થિતિમાન વિરુધ્ધ બહાર નીકળેલ ડાઇઇલેકિટ્રકની લંબાઇનો આલેખ કેવો થાય?
પાતળી ધાતુની પટ્ટી દ્વારા બનાવેલ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે જો પાતળી ધાતુની પટ્ટીઓને $0.15\, mm $ જાડાઇના પેપેર વડે ભરવામાં આવે તથા પેપરનો ડાલઇલેક્ટ્રીક અચળાંક $2.5$ તથા લંબાઇ $400 \,mm$ હોય તો પટ્ટીની લંબાઇ.....$m$