\( \Rightarrow \,\,\frac{1}{v} + \,\,\frac{1}{{ - 15}}\,\,\, = \,\,\frac{1}{{ - 10}}\,\,\,\, \Rightarrow \,\,\,v\,\, = \,\,\, - 30\,\,cm\)
પ્રતિબિંબ \(I_1\) \(M_2\) અરીસા માટે વસ્તુ તરીકે વર્તશે અને \(M_2\) અરીસાથી તેનું અંદર \(M_2\) છે
\({u_1} = \,\, - (40 - 30)\,\,\,cm\,\,\, = \,\, - 10\,\,\,cm\,\,\,\,\,\)
\( \Rightarrow \,\,\frac{1}{{{v_1}}}\,\, + \,\,\frac{1}{{{u_1}}}\,\,\, = \,\,\,\,\frac{1}{{f}}\,\,\,\,\, \Rightarrow \,\,\frac{1}{{{v_1}}} - \,\,\frac{1}{{10}}\,\, = \,\,\frac{1}{{15}}\,\,\,\,\, \Rightarrow \,\,{v_1} = \,\, + \,\,6\,\,cm\)
તેથી અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાની પાછળ \(6\,\, cm\) અંતરે રચાય છે. અને વાસ્તવિક હોય છે.
$(I)$ મોતિયો | $(A)$ નળાકાર લેન્સ |
$(II)$ ગુરુદ્રષ્ટિ | $(B)$ બહિર્ગોળ લેન્સ |
$(III)$ એસ્ટિગ્મેટીઝમ | $(C)$ અંતર્ગોળ લેન્સ |
$(IV)$ લઘુદ્રષ્ટિ | $(D)$ બાયફોકલ લેન્સ |
વિધાન ($I$) : જ્યારે પદાર્થને એક અંતર્ગોળ લેન્સના વક્તાકેન્દ્ર આગળ મૂકવામાં આવે છે તો લેન્સની બીજી બાજુ, પ્રતિબિંબ વક્તાકેન્દ્ર ઉપર મળે છે.
વિધાન ($II$) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને સીધું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદભ્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.